મેંગો-ડ્રાયફ્રૂટ ફિરની

મેંગો-ડ્રાયફ્રૂટ ફિરની...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી અને રીતઃ બે કપ ફુલ ફેટનું દૂધ ઉકાળવા મુકવું. પા કપ ટુકડા ચોખાને અડધો કપ લઇને 20 મિનિટ માટે પલાળવા. દૂધનો એક ઉભરો આવે ત્યારે ચોખા ઉમેરવા. ચઢી જાય ત્યાં સુધી હલાવવું. બે ચમચી ગરમ દૂધમાં કેસર ઓગાળવું. દૂધને ખીર જેવું બનાવીને અડધો કપ ખાંડ ઉમેરી ચોખાને ભાંગતા રહેવું. કેસરવાળું દૂધ પણ ઉમેરવું. સતત હલાવતા રહેવું. દૂધ સાવ બાળીને મિશ્રણ ઠંડુ કરવું. અડધી ચમચી ઈલાયચી પાવડર - પા ચમચી જાયફળ પાવડર ઉમેરવો. અડધો કપ કેસર કેરીનો પલ્પ ઉમેરવો. એક બાઉલમાં આ મિશ્રણ કાઢીને તેના ઉપર તળેલું ડ્રાયફ્રુટસ અને કેરીના ટુકડા ઉમેરીને સજાવો. ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકો. એકદમ ઠંડુ જ સર્વ કરો.

મેંગો-ડ્રાયફ્રૂટ ફિરની...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.