મેંગો માવા કુલ્ફી

મેંગો માવા કુલ્ફી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: કેરીનો પલ્પ - 1 કપ • દૂધ-2 કપ • ખાંડ - 1 કપ • મિલ્ક પાઉડર - 3 ચમચી • કોર્નફ્લોર - 1 ચમચી • મોળો માવો - અડધો કપ • મિક્સ ડ્રાયફ્રૂટ કતરણ - અડધો કપ
રીત: દૂધ, મિલ્ક પાઉડર અને કોર્નફ્લોરને મિક્સ કરી ગેસ પર ગરમ મૂકો. દૂધ અડધું થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે. અડધું થાય એટલે ખાંડ અને મોળો માવો મિક્સ કરી લો. પાંચ મિનિટ વધુ ઉકાળીને ગેસ પરથી ઉતારીને ઠંડું પડવાં દો. હવે તેમાં ડ્રાયફ્રૂટ અને મેંગો પલ્પ મિક્સ કરી દો. કુલ્ફી મોલ્ડમાં ભરીને 10થી 12 કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. તૈયાર છે માવા મેંગો કુલ્ફી.

મેંગો માવા કુલ્ફી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.