મેંગો સાલ્સા વીથ રોટી નાચોઝ

મેંગો સાલ્સા વીથ રોટી નાચોઝ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

રીતઃ અડધો કપ કાચી કેરીના ટુકડા, અડધો કપ આલફાન્ઝોના ટુકડા અને ૧ ડુંગળી ઝીણી કાપી લેવી. આ મિશ્રણને બાઉલમાં લેવું. ૧ લીલું મરચું કાપીને અડધી ચમચી સંચળ - અડધી ચમચી આમચુર, ૧ ચમચી શેકેલું જીરા પાવડર ઉમેરવું અડધી ચમચી લાલ મરચું - અડધી ચમચી મરી પાવડર ઉમેરીને મિક્ષ કરવું. સાલસાને સ્મેશ કરવો જેથી પાકી કેરીનો ગર સરસ થશે.

મેંગો સાલ્સા વીથ રોટી નાચોઝ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.