મેગો બરફી

મેગો બરફી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: • પાકી કેરીનો પલ્પ-2 કપ • દૂધ - અડધો લિટર • ખાંડ - અડધો કપ • મિલ્ક પાઉડર - અડધો કપ • કોપરાની છીણ - અડધો કપ • મિક્સ ડ્રાયફ્રૂટ કતરણ - અડધો કપ • ઈલાયચી પાઉડર - 1 ચમચી • ઘી - 2 ચમચી
રીત: સૌપ્રથમ દૂધ ઊકળવા મૂકો. થોડું ગરમ થાય એટલે મિલ્ક પાઉડર, ખાંડ અને કોપરાની છીણ ઉમેરી સતત હલાવતાં રહો. ઘટ્ટ થવા લાગે એટલે કેરીનો પલ્પ ઉમેરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે એક ચમચી ઘી, ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ કતરણ ઉમેરો. ઘી વડે ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને પાથરો. ફ્રિજમાં એક કલાક માટે સેટ કરીને ચપ્પુ વડે પીસ કરી સર્વ કરો.

મેગો બરફી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.