વરિયાળી-તકમરીયાનું શરબત

વરિયાળી-તકમરીયાનું શરબત...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી અને રીતઃ પા કપ વરિયાળી, અડધો કપ ખાંડ અને સંચળ ટેસ્ટ મુજબ, બધું મિક્સ કરીને મિક્ષરમાં ક્રશ કરી લો. એક  ચમચી તકમરીયા  સબ્જા પાણીમાં પલાળી દો. ગ્લાસમાં બરફ ઉમેરી  ફુદીના પાવડર ઉમેરો. ફ્રેશ ફુદીનો પણ ઉમેરાય. એક લીંબુનો રસ, ઇલાયચી પાવડર અને વરિયાળીનો ભુકો ઉમેરવો. તકમરીયા ઉમેરીને ઠંડુ નાંખો. લીંબુ સ્લાઇસથી ગાર્નિશ કરો.

વરિયાળી-તકમરીયાનું શરબત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.