વાનગી - લસણિયા કચ્છી લાડુ

વાનગી - લસણિયા કચ્છી લાડુ...

સામગ્રીઃ • ૨ કપ બાજરીનો લોટ • ૧ કપ લીલું લસણ • ૨ ચમચી આદું - લીલાં મરચાંની પેસ્ટ • સ્વાદ પ્રમાણે મીઠું • ૧ નાનો કપ દેશી ઘી
રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઈ થોડું મીઠું નાંખી લોટ બાંધી રોટલા બનાવવા, પછી રોટલાનો ભૂક્કો કરી રાખવો અને એક કડાઈ ગેસ પર મૂકી દેશી ઘી લઈ તે ગરમ થાય કે તેમાં લીલું લસણ ઉમેરવું, પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરવી અને રોટલાનો ભૂકો ઉમેરી ગેસ બંધ કરી દેવો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ હલાવી લો. 

સામગ્રીઃ • ૨ કપ બાજરીનો લોટ • ૧ કપ લીલું લસણ • ૨ ચમચી આદું - લીલાં મરચાંની પેસ્ટ • સ્વાદ પ્રમાણે મીઠું • ૧ નાનો કપ દેશી ઘી
રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઈ થોડું મીઠું નાંખી લોટ બાંધી રોટલા બનાવવા, પછી રોટલાનો ભૂક્કો કરી રાખવો અને એક કડાઈ ગેસ પર મૂકી દેશી ઘી લઈ તે ગરમ થાય કે તેમાં લીલું લસણ ઉમેરવું, પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરવી અને રોટલાનો ભૂકો ઉમેરી ગેસ બંધ કરી દેવો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ હલાવી લો. મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લો. મહેમાનોને ગરમાગરમ કઢી સાથે પીરસવા.

વાનગી - લસણિયા કચ્છી લાડુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.