વેજ નગેટ્સ

વેજ નગેટ્સ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ કાચા કેળાનો માવો ૧ કપ • બાફેલા મીક્સ વેજીટેબલ ૧/૨ કપ • કાજુ પાવડર ૧/૪ કપ • લીલા મરચાં ૨ નંગ • મરી પાવડર ૧/૪ ટેબલસ્પૂન • લીંબુનો રસ ૧/૨ ટેબલસ્પૂન • ગરમ મસાલો ૧/૪ ટેબલસ્પૂન • બ્રેડ ક્રમ્સ ૧/૨ કપ • મીઠું સ્વાદ મુજબ • તેલ તળવા માટે

રીત: કાચા કેળાનો માવો એક બાઉલમાં લઇ લો. હવે તેમાં બાફેલા મીક્સ વેજીટેબલ ઉમેરો. હવે તેમાં લાલ મરચાં, મીઠું, મરી પાવડર, લીંબુનો રસ, ગરમ મસાલો ઉમેરી લો. બધી સામગ્રી ઉમેર્યા પછી મીકસ કરીને ૨–૩ સ્પુન તેલ ઉમેરી મીક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ બ્રેડ ક્રમ્સ ઉમેરીને હાથમાં ચોટે નહીં તેવું મિશ્રણ તૈયાર કરવું. હવે મિશ્રણમાંથી એકદમ નાના સાઇઝના બોલ્સ બનાવીને નગેટ્સનો શેઇપ આપી દો. નગેટસને બ્રેડ ક્રમ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો.

વેજ નગેટ્સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.