શ્રાવણ સ્પેશ્યલઃ બટાકા-મોરૈયા કટલેટ

શ્રાવણ સ્પેશ્યલઃ બટાકા-મોરૈય

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મોરૈયાની ખીચડી - ૧ વાટકી • બાફેલાં બટાકા - ૫થી ૬ નંગ • સીંગદાણાનો ભૂક્કો - ૨ ચમચા • તેલ - તળવા પૂરતું • સમારેલી કોથમીર - જરૂર પૂરતી • મીઠું - સ્વાદ મુજબ

રીતઃ બાફેલા બટાકાને છીણી નાંખો અથવા તો હાથથી મસળીને છૂંદો કરો. તેમાં મૌરૈયાની ખિચડી મિક્સ કરો. સમારેલી કોથમીર અને લીલાં મરચાંને મિક્સ કરીને તેમાંથી ગોળ કટલેટ તૈયાર કરો. પેન ગરમ કરીને તેના પર સીંગદાણાનો ભૂક્કો ભભરાવો અને તેના પર કટલેટ ગોઠવી સહેજ તેલ મૂકી સાંતળી લો. ટેસ્ટી કટલેટ લીલી ચટણી અથવા આંબલીની ચટણી સાથે સર્વ કરો.

શ્રાવણ સ્પેશ્યલઃ બટાકા-મોરૈય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.