સ્પાઈસી મખાના

સ્પાઈસી મખાના...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ફુલ મખાના ૨ કપ • ઘી ૧ ટેસ્પૂન • મીઠું સ્વાદ મુજબ • ગરમ મસાલો અડધી ચમચી • ચાટ મસાલો અડધી ચમચી • મરી પાવડર અડધી ચમચી

રીતઃ એક પેનમાં મખાના ૫-૭ મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લો. ત્યારબાદ પ્લેટમાં ઠંડા થવા દેવા. હવે ફરીથી પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના, મીઠું, ગરમ મસાલો, મરી પાવડર ઉમેરીને ૫ મિનિટ હલાવી બરાબર મિક્સ કરો. ઠંડા થાય બાદ એરટાઈટ ડબ્બામાં સાચવીને રાખી શકાય. સ્પાઈસી મખાના ચા, કોફી સાથે સર્વ કરો.

સ્પાઈસી મખાના...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.