આ ૫૦ હોસ્પિટલ્સમાં વેક્સિનેશન પ્રોગ્રામ

આ ૫૦ હોસ્પિટલ્સમાં વેક્સિનેશન પ્રોગ્રામ

યુકેની ૫૦ હોસ્પિટલોમાં ફાઈઝર – બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનનું આગમન થઈ ગયું છે જેથી સૌ પ્રથમ ક્રમમાં ૮૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી શકાય. આ ઉપરાંત, કેર હોમ વર્કર્સ અને ભારે જોખમ ધરાવતાં વર્કર્સને પમ વેક્સિન આપવામાં આવશે. અતિ ઠંડા તાપમાનમાં રખાયેલા વેક્સિનના ડોઝના વિતરણ અને રસીકરણ માટે NHSનો સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. કોરોના વાઈરસ વેક્સિન અપાયું હોય તેવી દરેક વ્યક્તિને ક્રેડિટ કાર્ડ સાઈઝનું ‘કોરોના વેક્સિનેસન કાર્ડ’ આપવામાં આવશે જેમાં વેક્સિનેશનની તારીખ અને બેચ નંબર દર્શાવવામાં આવશે.

લંડનઃ યુકેની ૫૦ હોસ્પિટલોમાં ફાઈઝર – બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનનું આગમન થઈ ગયું છે જેથી સૌ પ્રથમ ક્રમમાં ૮૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી શકાય. આ ઉપરાંત, કેર હોમ વર્કર્સ અને ભારે જોખમ ધરાવતાં વર્કર્સને પમ વેક્સિન આપવામાં આવશે. અતિ ઠંડા તાપમાનમાં રખાયેલા વેક્સિનના ડોઝના વિતરણ અને રસીકરણ માટે NHSનો સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. કોરોના વાઈરસ વેક્સિન અપાયું હોય તેવી દરેક વ્યક્તિને ક્રેડિટ કાર્ડ સાઈઝનું ‘કોરોના વેક્સિનેસન કાર્ડ’ આપવામાં આવશે જેમાં વેક્સિનેશનની તારીખ અને બેચ નંબર દર્શાવવામાં આવશે.

જે ૫૦ હોસ્પિટલ્સમાં વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરાનાર છે તેની યાદી આ મુજબ છેઃ

• બ્લેકપૂલ ટીચિંગ હોસ્પિટલ્સ • બ્રાઈટન એન્ડ સસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • કેમ્બ્રિજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • ચેસ્ટરફિલ્ડ રોયલ હોસ્પિટલ • કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલ • ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલ • ડાર્ટફર્ડ એન્ડ ગ્રેવશામ હોસ્પિટલ્સ • ડોરસેટ કાઉન્ટી હોસ્પિટલ્સ • ઈસ્ટ એન્ડ નોર્થ હર્ટફોર્ડશાયર હોસ્પિટલ્સ • ઈસ્ટ કેન્ટ હોસ્પિટલ્સ • ઈસ્ટ સફોક એન્ડ નોર્થ ઈસેક્સ હોસ્પિટલ્સ • ફ્રીમલે હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • ગ્લોસ્ટરશાયર હોસ્પિટલ્સ • ગ્રેટ વેસ્ટર્ન હોસ્પિટલ્સ • ગાયઝ એન્ડ સેન્ટ થોમસ NHS ટ્રસ્ટ • જેમ્સ પાગેટ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • કિંગ્સ કોલેજ હોસ્પિટલ • પ્રિન્સેસ રોયલ યુનિવર્સિટી હોસ્પિટલ, કિંગ્સ • લેન્કેશાયર ટીચિંગ હોસ્પિટલ • લીડ્ઝ ટીચિંગ હોસ્પિટલ • લેસ્ટર પાર્ટનરશિપ NHS ટ્રસ્ટ • લિવરપૂલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • મેડવે NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • મિડ એન્ડ સાઉથ એસેક્સ હોસ્પિટલ્સ •  મિલ્ટન કિનેસ યુનિવર્સિટી હોસ્પિટલ• નોર્ફોક એન્ડ નોરવિચ યુનિવર્સિટી હોસ્પિટલ • નોર્ધમ્પ્ટન જનરલ હોસ્પિટલ • નોર્થ બ્રિસ્ટોલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ• નોર્થ વેસ્ટ એન્ગ્લીઆ ફાઉન્ડેશન ટ્રસ્ટ • નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • ઓક્સફર્ડ હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • પોર્ટ્સમાઉથ હોસ્પિટલ યુનિવર્સિટી • રોયલ કોર્નવોલ હોસ્પિટલ્સ • રોયલ ફ્રી લંડન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • સાલ્ફોર્ડ રોયલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • શેફિલ્ડ ટીચિંગ હોસ્પિટલ્સ • શેરવૂડ ફોરેસ્ટ હોસ્પિટલ્સ • શ્ર્યૂસબરી એન્ડ ટેલ્ફોર્ડ NHS ટ્રસ્ટ • સ્ટોકપોર્ટ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ • સેન્ટ જ્યોર્જ‘સ યુનિવર્સિટી હોસ્પિટલ્સ • ધ ન્યૂકેસલ અપોન ટાઈપે હોસ્પિટલ્સ • યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ્સ • યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ • યુનિવર્સિટી હોસ્પિટલ્સ કોવેન્ટ્રી એન્ડ વોરવિકશાયર • યુનિવર્સિટી હોસ્પિટલ્સ ડર્બી બર્ટન • યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ નોર્થ મિડલેન્ડ્સ • યુનિવર્સિટી હોસ્પિટલ્સ પ્લીમાઉથ • યુનાઈટેડ લિંકનશાયર હોસ્પિટલ્સ • વોલ્સાલ હેલ્થકેર • વેસ્ટ હર્ટફોર્ડશાયર હોસ્પિટલ્સ • વિરાલ યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ • વર્સેસ્ટરશાયર એક્યુટ હોસ્પિટલ્સ • યેઓવિલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

આ ૫૦ હોસ્પિટલ્સમાં વેક્સિનેશન પ્રોગ્રામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.