આશુ ક્લિનિક: જ્ઞાન અને અનુભવનો સોનેરી સમન્વય

આશુ ક્લિનિક: જ્ઞાન અને અનુભવનો...

અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને વિશાળ અનુભવ મેળવ્યા બાદ તેમણે શરૂ કરેલું આશુ ક્લિનિક આજે ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે આગવી નામના ધરાવે છે. 

અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને વિશાળ અનુભવ મેળવ્યા બાદ તેમણે શરૂ કરેલું આશુ ક્લિનિક આજે ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે આગવી નામના ધરાવે છે. આ જ કારણ છે કે ક્વોલિટી ડેન્ટલ હેલ્થ કેર ઇચ્છતા દર્દીઓની પહેલી પસંદ ડો. મનીષ શાહ હોય છે. તેમનો સાલસ અને હિંમત આપતો સ્વભાવ નર્વસ પેશન્ટ્સને પણ પળભરમાં સારવાર માટે સજ્જ કરી દે છે. તેઓ સિંગલ સીટિંગ રુટ કેનાલ ટ્રીટમેન્ટ, સ્માઈલ ડિઝાઈનિંગ, ફુલ માઉથ રીહેબિલિટેશન, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, ક્લીઅર એલાઈનર્સ/ઈનવિઝાઈલિન સારવારમાં નિષ્ણાત છે.
30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો. મનીષ શાહ અમદાવાદમાંથી B.D.S. અને M.D.S.ની ડિગ્રી મેળવ્યા બાદ સિવિલ હોસ્પિટલ તેમજ ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજમાં લેક્ચરર તરીકે દસ વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે. 2007-2015 દરમિયાન તેમણે કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના વડા તરીકે જવાબદારી સંભાળી હતી. નેશનલ અને ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ્સમાં તેમના 15 રિસર્ચ પ્રકાશિત થઇ ચૂક્યા છે.઼

આશુ ક્લિનિક: જ્ઞાન અને અનુભવનો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.