દાદીમાનું વૈદુંઃ એસિડિટી

દાદીમાનું વૈદુંઃ એસિડિટી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો એસિડિટીનો ઉપાય.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો એસિડિટીનો ઉપાય.

• ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
• ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
• ૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરુંના ચૂર્ણમાં અથવા સુદર્શનચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
• ૧૦૦થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાંખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
• તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
• આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
• ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
• લીમડાના પાન અને આમળાંનો ઉકાળો બનાવીને પીવાથી એસિડિટી મટે છે.
• કુમળા મૂળા સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.

દાદીમાનું વૈદુંઃ એસિડિટી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.