દાદીમાનું વૈદુંઃ કબજિયાત

દાદીમાનું વૈદુંઃ કબજિયાત...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...

કબજિયાતની તકલીફ હોય તો આ ઉપાયો અજમાવી જૂઓ.

• અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

• પાકાં ટામેટાંનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.

• નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

• રાત્રે સહેજ ગરમ કરેલાં પાણીમાં થોડું મીઠું નાંખી પીવાથી કબજિયાત મટે છે.

• લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

• ખજૂરને રાત્રે પલાળી રાખો. સવારે તેને મસળીને  ગાળી લો. આ પાણી પીવાથી કબજિયાત મટે છે.

• ગરમ પાણીમાં એક ચમચી આદુંનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.

દાદીમાનું વૈદુંઃ કબજિયાત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.