દાદીમાનું વૈદુંઃ કમળો

દાદીમાનું વૈદુંઃ કમળો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળાના ઇલાજ અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળાના ઇલાજ અંગે.

• મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે
• મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે 
• આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે 
• સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે
• સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે
• હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે
• હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે
• શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે
• લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે
• ૧૦૦થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે
• ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે
• કરિયાતુ બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે

દાદીમાનું વૈદુંઃ કમળો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.