દાદીમાનું વૈદુંઃ કમળો

દાદીમાનું વૈદુંઃ કમળો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.

• મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
• મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
• આદુંનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સૂંઠ અને ગોળ ખાવાથી કમળામાં રાહત રહે છે.
• સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળામાં ફરક લાગે છે.
• હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળામાં એક અઠવાડિયામાં આરામ મળે છે.
• શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળાનું પ્રમાણ ઘટે છે.
• લીંબુની ચીરી ઉપર સોડા-બાયકાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો ઓછો વધે છે.
• ૧૦૦થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી કમળાની બીમારીમાં ત્રણ-ચાર દિવસમાં રાહત જોવા મળે છે.

દાદીમાનું વૈદુંઃ કમળો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.