દાદીમાનું વૈદુંઃ કાકડા

દાદીમાનું વૈદુંઃ કાકડા...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે.
• હળદરને મધમાં મેળવીને કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• પાણીમાં મધ નાંખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• હળદર અને ખાંડ એક - એક ચમચી લઈ ફાકી મારવી. તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી કાકડા હોય તો મટે છે.

દાદીમાનું વૈદુંઃ કાકડા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.