દાદીમાનું વૈદુંઃ ગૂમડાં

દાદીમાનું વૈદુંઃ ગૂમડાં...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ગૂમડાંની સારવાર અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ગૂમડાંની સારવાર અંગે.

• ગૂમડાં પર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું ફૂટી જશે.
• બાફેલા કાંદામાં મીઠું નાંખી પોટલી જેવું બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
• ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાંખી પોટલી બનાવી બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જશે.
• સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જશે.
• કાંદાની કતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટલી કરી બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જશે.

દાદીમાનું વૈદુંઃ ગૂમડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.