દાદીમાનું વૈદુંઃ જીવ-જંતુના ડંખ

દાદીમાનું વૈદુંઃ જીવ-જંતુના ડ

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.

• મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડામાં રાહત અનુભવાય છે.
 • મધમાખીના ડંખ પર તપકીર અથવા ઝીણી કાતરેલી તમાકુ ચોપડવાથી પીડા ઓછી લાગે છે.
• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠુ પાણી સાથે વાટીને ચોપડવાથી પીડા ઘટે છે.
• કાનખજૂરાના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
• કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરીને કાનમાં ટીપાં નાંખવાથી કાનખજૂરો નીકળી જશે.
• કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાંખવાથી નીકળી જશે અને આરામ થશે.
• કોઈ પણ ઝેરી જીવ કે જંતુ કરડ્યું હોય તો તરત તુલસીનાં પાન પીસીને લગાવવાથી ઝેરની અસરમાં ઘટાડો થાય છે.

દાદીમાનું વૈદુંઃ જીવ-જંતુના ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.