દાદીમાનું વૈદુંઃ ડાયાબિટીસ

દાદીમાનું વૈદુંઃ ડાયાબિટીસ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• આમલીના કચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે
• લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે
• કૂમળા કારેલાનાં નાના કટકાં કરીને છાંયડામાં સૂકવી, બારીક ભૂકો કરી, એક તોલા જેટલી ભૂકો સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે
• સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે
• લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે
• રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે
• આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
• હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
• હળદર એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.

દાદીમાનું વૈદુંઃ ડાયાબિટીસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.