હિયરિંગ એડઃ વધતી વયે સાંભળવાની ક્ષમતા મગજને ઠંડુ રાખે છે

હિયરિંગ એડઃ વધતી વયે સાંભળવાન

ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક સંશોધનના તારણ મુજબ જો વધતી ઉમરે સાંભળવાની ક્ષમતાને સારી રાખવામાં આવે તો મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતામાં થતા ઘટાડાને 50 ટકા સુધી ઓછી કરી શકાય છે.

ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક સંશોધનના તારણ મુજબ જો વધતી ઉમરે સાંભળવાની ક્ષમતાને સારી રાખવામાં આવે તો મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતામાં થતા ઘટાડાને 50 ટકા સુધી ઓછી કરી શકાય છે. ઓછું સંભળાવાની સ્થિતિમાં બીજાની વાતને સમજવા અને તેને પ્રોસેસ કરવામાં મગજની વધુ ઊર્જા વપરાય છે. આ ઉપરાંત, ઓછું સંભળાતા ભાવનાઓ અને માહિતીને નિયંત્રિત કરતા, યાદશક્તિને સંગ્રહિત કરતા અને ભાષાને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા  ટેમ્પોરલ લોબ્સ ઝડપથી સંકોચાવા લાગે છે. આ સ્થિતિમાં હિયરિંગ એડનો ઉપયોગ અત્યંત ફાયદાકારક રહે છે.

હિયરિંગ એડઃ વધતી વયે સાંભળવાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.