આર્જેન્ટિના માટે લાયોનલ મેસ્સીનો ૫૦મો ગોલ

આર્જેન્ટિના માટે લાયોનલ મેસ્

આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૫૦મો ગોલ ફટકારીને અનોખું સિમાચિહન હાંસલ કર્યું છે. ૨૦૧૮ ‘ફિફા’ વર્લ્ડ કપ ક્વોલિફાયરના મુકાબલામાં બોલિવીયા સામે વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા મેસ્સીએ નિભાવી હતી. આર્જેન્ટિનાના ડિફેન્ડર ગેબ્રિયલ મેકાર્ડોએ ૨૧મી મિનિટમાં પહેલો ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યાર બાદ લાયોનલ મેસ્સીએ ૨૯મી મિનિટમાં પેનલ્ટી દ્વારા ગોલ કર્યો હતો.

કોર્દોબાઃ આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૫૦મો ગોલ ફટકારીને અનોખું સિમાચિહન હાંસલ કર્યું છે. ૨૦૧૮ ‘ફિફા’ વર્લ્ડ કપ ક્વોલિફાયરના મુકાબલામાં બોલિવીયા સામે વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા મેસ્સીએ નિભાવી હતી. આર્જેન્ટિનાના ડિફેન્ડર ગેબ્રિયલ મેકાર્ડોએ ૨૧મી મિનિટમાં પહેલો ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યાર બાદ લાયોનલ મેસ્સીએ ૨૯મી મિનિટમાં પેનલ્ટી દ્વારા ગોલ કર્યો હતો.
મેચ બાદ પોતાની ઉપલબ્ધિ અંગે મેસ્સીએ જણાવ્યું હતું કે હું મારી આ ઉપલબ્ધિથી ખૂબ ખુશ છું, પરંતુ મારા માટે તેનાથી પણ વધારે મહત્વનું છે ટીમનો વિજય. આ ખૂબ લાંબુ અભિયાન છે. આગામી મેચોમાં વિજય મેળવવો મહત્વપૂર્ણ છે.’

આર્જેન્ટિના માટે લાયોનલ મેસ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.