ઋતુરાજ અને ઉત્કર્ષા લગ્નબંધને બંધાયાં

ઋતુરાજ અને ઉત્કર્ષા લગ્નબંધન

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે જીવનની નવી ઇનિંગનો આરંભ કર્યો છે. 

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે જીવનની નવી ઇનિંગનો આરંભ કર્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સ વતી આઇપીએલમાં રમનારા ગાયકવાડે ઉત્કર્ષા ગાયકવાડ સાથે સાત ફેરા લીધા હતા. ઉત્કર્ષા મહારાષ્ટ્રની ક્રિકેટર છે. ઋતુરાજે લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. ઋતુરાજે લગ્ન માટે ટીમ ઇન્ડિયાના લંડન પ્રવાસમાંથી રજા લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઋતુરાજની સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી પરંતુ ઋતુરાજે લગ્નને કારણે પોતાનું નામ પરત લીધું હતું.

ઋતુરાજ અને ઉત્કર્ષા લગ્નબંધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.