ડ્રગ્સકાંડ પછી આર્યન ખાન પહેલીવાર જાહેરમાં દેખાયો

ડ્રગ્સકાંડ પછી આર્યન ખાન પહેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં દરેક ટીમના માલિક, મેંટર અને કોચ બેંગલુરુમાં હાજર રહ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન પણ હાજર રહ્યાં હતાં. તેમની સાથે જુહી ચાવલાની દીકરી જ્હાન્વી મહેતા પણ હાજર રહી હતી.

બેંગ્લૂરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં દરેક ટીમના માલિક, મેંટર અને કોચ બેંગલુરુમાં હાજર રહ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન પણ હાજર રહ્યાં હતાં. તેમની સાથે જુહી ચાવલાની દીકરી જ્હાન્વી મહેતા પણ હાજર રહી હતી. મેગા ઓક્શન શરૂ થયાના એક દિવસ પહેલાં કરવામાં આવેલી બ્રીફિંગમાં પણ આર્યન અને સુહાના ખાન હાજર રહ્યાં હતાં. નોંધનીય છે કે આર્યનની દીકરી સુહાના પહેલી વખત આઈપીએલ ઓક્શનમાં આવી છે, જ્યારે આર્યન ખાન અને જ્હાન્વી મહેતા આ પહેલાં પણ આઈપીએલ ઓક્શનમાં ભાગ લઈ ચૂક્યાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી તેમના CEO વેન્કી મૈસૂરની સાથે એક જ ટેબલ પર બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન દેખાયાં હતાં.

ડ્રગ્સકાંડ પછી આર્યન ખાન પહેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.