પાક. ટીમનું દિશાહીન મેનેજમેન્ટઃ શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે તેની કાતીલ બોલિંગ જેવી જ ભાષામાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ક્રિકેટ ટીમની આકરી ઝાટકણી કાઢી હતી. 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે તેની કાતીલ બોલિંગ જેવી જ ભાષામાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ક્રિકેટ ટીમની આકરી ઝાટકણી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે આ ટીમ ટુર્નામેન્ટમાં કોઈ યોજના વિના જ ઉતરી છે અને ટીમ દિમાગ વિનાના અને દિશાહીન મેનેજમેન્ટ સાથે રમી રહી છે. તમામ પાકિસ્તાનની આ ટીમની ટીકા કરી રહ્યા છે જેમાં શોએબે પણ કોઈ સંકોચ વિના પ્રહારો કર્યા હતા. શોએબ અખ્તરે જણાવ્યું હતું કે પસંદ કરાયેલી ટીમમાં કોઈ આવડત જ ન હતી અને તેઓ ઉચ્ચકક્ષાએ કેવી રીતે પરફોર્મ કરવું તે સમજી શકે તેમ જ ન હતી.

પાક. ટીમનું દિશાહીન મેનેજમેન્ટઃ શોએબ અખ્તર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.