ભજ્જી-ગીતાના ઘરે લક્ષ્મીજી પધાર્યા

ભજ્જી-ગીતાના ઘરે લક્ષ્મીજી પધ

ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ લંડનમાં દીકરીને જન્મ આપ્યો છે. આ માહિતી યુગલના નજીકના સૂત્રોએ આપી હતી.

મુંબઈઃ ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ લંડનમાં દીકરીને જન્મ આપ્યો છે. આ માહિતી યુગલના નજીકના સૂત્રોએ આપી હતી. ૩૬ વર્ષીય હરભજન અને અભિનેત્રી ગીતાએ જોકે હજુ સુધી આ સમાચાર અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બન્નેએ ગત વર્ષે ૨૯ ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહ હરભજનના જન્મસ્થળ જલંધરમાં યોજાયો હતો. જૂનના પ્રારંભમાં ૩૨ વર્ષીય ગીતા માટે ‘બેબી શાવર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભજ્જી-ગીતાના ઘરે લક્ષ્મીજી પધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.