ભારતીય મહિલા ક્રિકેટરોને સન્માનતું ભારતીય દૂતાવાસ
ટી20 અને વન-ડે સીરિઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી મહિલા ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોના માનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા એક ગેટ ટુગેધરનું આયોજન કરાયું હતું
ટી20 અને વન-ડે સીરિઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી મહિલા ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોના માનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા એક ગેટ ટુગેધરનું આયોજન કરાયું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી અને ડેપ્યુટી હાઇ કમિશનર સુજિત ગુલાટી સાથે ટીમના સભ્યો અને હેડ કોચ અમોલ મઝમુદાર
