મહાન ફૂટબોલર પેલેએ ત્રીજી વખત લગ્ન કર્યાં

મહાન ફૂટબોલર પેલેએ ત્રીજી વખત...

બ્રાઝિલના મહાન ફુટબોલ ખેલાડી પેલેએ ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. ૭૫ વર્ષીય પેલેએ શનિવારે રાત્રે ૪૨ વર્ષીય માર્સિયા ચેબલે સાથે લગ્ન કર્યા હતા.

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના મહાન ફુટબોલ ખેલાડી પેલેએ ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. ૭૫ વર્ષીય પેલેએ શનિવારે રાત્રે ૪૨ વર્ષીય માર્સિયા ચેબલે સાથે લગ્ન કર્યા હતા. બંને ૧૯૮૦માં ન્યૂ યોર્કમાં મળ્યા હતા, પરંતુ બંને વચ્ચે ડેટિંગ ૨૦૧૦થી ડેટિંગ શરૂ થયું હતું. બંનેએ બે વર્ષ અગાઉ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. જોકે પેલેએ સ્વાસ્થ્યના કારણસર વિચાર મોકૂફ રાખ્યો હતો. પેલેના પ્રથમ લગ્ન ૧૯૬૬માં રોસમેરી ચોલબી સાથે થયા હતા અને તેનાથી તેમને ત્રણ બાળકો છે. પેલેએ ૧૯૮૨માં છૂટાછેડા લીધા હતા.

મહાન ફૂટબોલર પેલેએ ત્રીજી વખત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.