યશસ્વી ભવઃ વિક્રમની વણઝાર

યશસ્વી ભવઃ વિક્રમની વણઝાર...

યશસ્વી જયસ્વાલ માટે રાજકોટ કરિયરની સાતમી ટેસ્ટ મેચમાં જ વિક્રમની વણઝાર સર્જી છે.

યશસ્વી જયસ્વાલ માટે રાજકોટ કરિયરની સાતમી ટેસ્ટ મેચમાં જ વિક્રમની વણઝાર સર્જી છે. જેમ કે,
• યશસ્વી એક ટેસ્ટ સીરિઝમાં 20 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, છે, અને હજુ બે ટેસ્ટ બાકી છે. • 23 વર્ષ કરતાં નાની વયે જ ભારત માટે સૌથી વધુ 150+ નો સ્કોર કર્યો. • કાંબલી (1993) અને કોહલી (2017) બાદ સતત બે મેચમાં બેવડી સદી ફટકારનાર ભારતનો ત્રીજો ખેલાડી. • એક ટેસ્ટ સીરિઝમાં 500+ રન કરનાર સૌથી યુવા ભારતીય. • ટેસ્ટમાં બીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ભારતીય. • 7 ટેસ્ટમાં 3 સદી, 2 બેવડી સદી અને 1 વખત 150+નો સ્કોર ઉપરાંત 2 અડધી સદી યશસ્વીના નામે છે. • 22 વર્ષની વયે સૌથી વધુ બેવડી સદી મામલે ડોન બ્રેડમન (4), ગ્રીન સ્મિથ (3), વિનોદ કાંબલી (2) બાદ યશસ્વી વિશ્વનો ચોથો ખેલાડી. • પ્રથમ 3 ટેસ્ટ સદીને 150+નાં સ્કોરમાં પરિવર્તિત કરનાર યશસ્વી વિશ્વનો સાતમો ખેલાડી.

યશસ્વી ભવઃ વિક્રમની વણઝાર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.