રોનાલ્ડોના ૭૫૦ ગોલઃ ૭૫૦ ખુશીની ક્ષણો

રોનાલ્ડોના ૭૫૦ ગોલઃ ૭૫૦ ખુશીન

પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ યુવેન્ટસ તરફથી રમતા ચેમ્પિયન્સ લીગમાં ડાયનેમો ટીમ સામે ગોલ નોંધાવ્યો જે તેની કારકિર્દીનો ૭૫૦મો ગોલ હતો. આ સાથે જ તે ૭૫૦ કે વધુ ગોલ નોંધાવનારા ફૂટબોલ ઇતિહાસના ખેલાડીઓમાં પેલે પછીનો ફૂટબોલર બન્યો છે. વર્તમાન ફૂટબોલમાં તેની જેની જોડે તુલના અને સ્પર્ધા છે તેવા આર્જેન્ટિનાના મેસ્સીએ ૭૧૨ ગોલ ફટકાર્યા છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ બાદ ટ્વીટ કર્યું હતુંઃ ૭૫૦ ગોલ, ૭૫૦ ખુશીની ક્ષણો...

યુવેન્ટસઃ પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ યુવેન્ટસ તરફથી રમતા ચેમ્પિયન્સ લીગમાં ડાયનેમો ટીમ સામે ગોલ નોંધાવ્યો જે તેની કારકિર્દીનો ૭૫૦મો ગોલ હતો. આ સાથે જ તે ૭૫૦ કે વધુ ગોલ નોંધાવનારા ફૂટબોલ ઇતિહાસના ખેલાડીઓમાં પેલે પછીનો ફૂટબોલર બન્યો છે. વર્તમાન ફૂટબોલમાં તેની જેની જોડે તુલના અને સ્પર્ધા છે તેવા આર્જેન્ટિનાના મેસ્સીએ ૭૧૨ ગોલ ફટકાર્યા છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ બાદ ટ્વીટ કર્યું હતુંઃ ૭૫૦ ગોલ, ૭૫૦ ખુશીની ક્ષણો...

રોનાલ્ડોએ તેની કારકિર્દીના સૌથી વધુ ૪૫૦ ગોલ રિયલ મેડ્રીડ ટીમ જોડે તે કરારબદ્ધ હતો ત્યારે કર્યા હતા. હાલ તે ઇટાલીની યુવેન્ટસ ક્લબ તરફથી રમે છે અને તેની આ ક્લબ માટે ૭૫મો ગોલ હતો. મેસ્સી હાલ બાર્સેલોના તરફથી રમે છે. જોકે વયમાં તે નાનો હોઈ તેને પણ ૭૫૦ ગોલની સિદ્ધિ હાંસલ કરવાની તક તો છે જ. રોનાલ્ડોની આ યાદગાર મેચમાં યુવેન્ટસે ડાયનેમોને ૩-૦થી માત આપી હતી.

રોનાલ્ડોના ૭૫૦ ગોલઃ ૭૫૦ ખુશીન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.