રોયલ ચેલેન્જર્સ વિમેન્સ પ્રીમિયર લીગ ચેમ્પિયન

રોયલ ચેલેન્જર્સ વિમેન્સ પ્રી

નવી દિલ્હીમાં રવિવારે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને આઠ વિકેટે પરાજય આપીને WPL 2024 ટાઇટલ કબજે કર્યું છે. 

નવી દિલ્હીમાં રવિવારે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને આઠ વિકેટે પરાજય આપીને WPL 2024 ટાઇટલ કબજે કર્યું છે. જીત માટેના 114 રનના ક્ષ્યાંકનો પીછો કરતા બેંગલોરની ટીમે એલીસ પેરીના અણનમ 35, કેપ્ટન સ્મૃતિ મંધાનાના 31 તેમજ સોફી ડિવાઈનના 32 રનની ઇનિંગની મદદથી 19.3 ઓવરમાં જ બે વિકેટના ભોગે 115 રન બનાવીને મેચ અને ખિતાબ બંને પર કબજો જમાવ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ વિમેન્સ પ્રી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.