સુપરસ્ટાર નેમારનો ૧૫ સેકન્ડમાં સૌથી ફાસ્ટેસ્ટ ગોલ

સુપરસ્ટાર નેમારનો ૧૫ સેકન્ડમ
Neymar-Olympics-2016_tcm25-440328 copy

બ્રાઝિલિયન સુપરસ્ટાર નેમારે પોતાની ટીમના હોન્ડુરસ સામેના સેમિ-ફાઇનલ મુકાબલામાં ઓલિમ્પિકના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો છે. નેમારના શાનદાર પ્રદર્શનની મદદથી ઓલિમ્પિક ગેમ્સના યજમાન બ્રાઝિલે ૬-૦થી મેચ જીતીને ગોલ્ડ મેડલ મુકાબલામાં સ્થાન મેળવી લીધું હતું. 

રિયો દ’ જાનેરોઃ બ્રાઝિલિયન સુપરસ્ટાર નેમારે પોતાની ટીમના હોન્ડુરસ સામેના સેમિ-ફાઇનલ મુકાબલામાં ઓલિમ્પિકના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો છે. નેમારના શાનદાર પ્રદર્શનની મદદથી ઓલિમ્પિક ગેમ્સના યજમાન બ્રાઝિલે ૬-૦થી મેચ જીતીને ગોલ્ડ મેડલ મુકાબલામાં સ્થાન મેળવી લીધું હતું. નેમારે હોન્ડુરસ સામેની મેન્સ ફૂટબોલ ઇવેન્ટની સેમિ-ફાઇનલમાં શરૂઆતની માત્ર ૧૫ સેકન્ડની અંદર ગોલ નોંધાવ્યો હતો, જે ઓલિમ્પિક ઇતિહાસનો સૌથી ઝડપી ગોલ છે.

સુપરસ્ટાર નેમારનો ૧૫ સેકન્ડમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.