હોબાર્ટ ટેસ્ટઃ વિન્ડીઝને એક દાવ, ૨૧૨ રને હરાવતું ઓસ્ટ્રેલિયા

હોબાર્ટ ટેસ્ટઃ વિન્ડીઝને એક દ
james pattinson

હોબાર્ટઃ ફાસ્ટ બોલર જેમ્સ પેટ્ટિન્સનની પાંચ વિકેટ અને જોશ હેઝલવૂડની ત્રણ વિકેટની મદદથી યજમાન ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને ૨૧૨ રનથી કારમો પરાજય આપ્યો હતો. ત્રીજા દિવસે જ પૂરી થઇ ગયેલી આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી છે. 

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ચાર વિકેટે ૫૮૩ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં ૨૨૩ રન અને ફોલોઓન થયા બાદ બીજા દાવમાં ૧૪૮ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે વામણા પુરવાર થયા હતા અને હોબાર્ટ ટેસ્ટ મેચ ફક્ત અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી.

હોબાર્ટ ટેસ્ટઃ વિન્ડીઝને એક દ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.