ગાંધીજી સાથે જોડાયેલા ૭૯ કૂચયાત્રી
દાંડીકૂચમાં ગાંધીજી સાથે દેશના જુદા જુદા ભાગો, પ્રાંતના કુલ ૭૯ સ્વયંસેવકો જોડાયા હતા, જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦થી ૩૦ વર્ષની હતી. કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો કૂચમાં જોડાતા ગયા હતા, પરંતુ આ સૂચિ કૂચ દરમિયાન આરંભથી અંત સુધી ગાંધીજીની સાથે રહેલા સ્વયંસેવકોની છે.
દાંડીકૂચમાં ગાંધીજી સાથે દેશના જુદા જુદા ભાગો, પ્રાંતના કુલ ૭૯ સ્વયંસેવકો જોડાયા હતા, જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦થી ૩૦ વર્ષની હતી. કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો કૂચમાં જોડાતા ગયા હતા, પરંતુ આ સૂચિ કૂચ દરમિયાન આરંભથી અંત સુધી ગાંધીજીની સાથે રહેલા સ્વયંસેવકોની છે.
૧) મોહનદાસ કરમચંદ ગાંધી
(વર્ષ ૬૧ - રાજ્ય/પ્રાંત ગુજરાત)
૨) પ્યારેલાલ નાયર (૩૦ - પંજાબ)
૩) છગનલાલ નાથુભાઈ જોશી (૩૫ - ગુજરાત)
૪) પંડિત નારાયણ મોરેશ્વર ખેરે (૪૨ - મહારાષ્ટ્ર)
૫) ગણપતરાવ ગોડસે (૨૫ - મહારાષ્ટ્ર)
૬) પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (૧૯ - કચ્છ)
૭) મહાવીર ગીરી (૨૦ - નેપાળ)
૮) બાલ દત્તાત્રેય કાલેલકર (૧૮ - મહારાષ્ટ્ર)
૯) જયંતી નાથુભાઇ પારેખ (૧૯ - ગુજરાત)
૧૦) રસિક દેસાઈ (૧૯ - ગુજરાત)
૧૧) વિઠ્ઠલ લીલાધર ઠક્કર (૧૬ - ગુજરાત)
૧૨) હરખજી રામજીભાઇ (૧૮ - ગુજરાત)
૧૩) તનુષ્ક પ્રાણશંકર ભટ્ટ (૨૦ - ગુજરાત)
૧૪) કાન્તિલાલ હરીલાલ ગાંધી (૨૦ - ગુજરાત)
૧૫) છોટુભાઈ ખુશાલભાઈ પટેલ (૨૨ - ગુજરાત)
૧૬) વાલજીભાઈ જી. દેસાઈ (૩૫ - ગુજરાત)
૧૭) પન્નાલાલ ઝવેરી (૨૦ - ગુજરાત)
૧૮) અબ્બાસ વરતેજી (૨૦ - ગુજરાત)
૧૯) પૂંજાભાઈ શાહ (૨૫ - ગુજરાત
૨૦) માધવજીભાઈ ઠક્કર (૪૦ - કચ્છ)
૨૧) નારણજીભાઈ (૨૨ - કચ્છ)
૨૨) મગનભાઈ વ્હોરા (૨૫ - કચ્છ)
૨૩) ડુંગરશીભાઈ (૨૭ - કચ્છ)
૨૪) સોમાભાઇ પ્રાગજી પટેલ (૨૫ - ગુજરાત)
૨૫) હસમુખભાઈ જકાબર (૨૫ - ગુજરાત)
૨૬) દાદુભાઈ (૨૫ - ગુજરાત)
૨૭) રામજીભાઈ વણકર (૪૫ - ગુજરાત)
૨૮) દિનકરરાય પંડ્યા (૩૦ - ગુજરાત)
૨૯) દ્વારકાનાથ (૩૦ - મહારાષ્ટ્ર)
૩૦) ગજાનન ખરે (૨૫ - મહારાષ્ટ્ર)
૩૧) જેઠાલાલ રુપરેલ (૨૫ - કચ્છ)
૩૨) ગોવિંદ હરકરે (૨૫ - મહારાષ્ટ્ર)
૩૩) પાંડુરંગ (૨૨ - મહારાષ્ટ્ર)
૩૪) વિનાયકરાવ આપ્ટે (૩૩ - મહારાષ્ટ્ર)
૩૫) રામધીરરાય (૩૦ - સંયુક્ત પ્રાંત)
૩૬) ભાનુશંકર દવે (૨૨ - ગુજરાત)
૩૭) મુન્શીલાલ (૨૫ - સંયુક્ત પ્રાંત)
૩૮) રાઘવન (૨૫ - કેરળ)
૩૯) રવજીભાઈ નાથાલાલ પટેલ (૩૦ - ગુજરાત)
૪૦) શીવાભાઈ પટેલ (૨૭ - ગુજરાત)
૪૧) શંકરભાઈ ભીખાભાઈ પટેલ (૨૦ - ગુજરાત)
૪૨) જશાભાઈ ઈશ્વરભાઈ પટેલ (૨૦ - ગુજરાત)
૪૩) સુમંગલમ પ્રકાશ (૨૫ - સંયુક્ત પ્રાંત)
૪૪) ટી. ટીટુસ (૨૫ - કેરળ)
૪૫) ક્રિષ્ણા નાયર (૨૫ - કેરળ)
૪૬) તપન નાયર (૨૫ - કેરળ)
૪૭) હરિદાસ વી. ગાંધી (૨૫ - ગુજરાત)
૪૮) ચિમનલાલ એન. શાહ (૨૫ - ગુજરાત)
૪૯) શંકરન (૨૫ - કેરળ)
૫૦) સુબ્રમણ્યમ (૨૫ - આંધ્ર પ્રદેશ)
૫૧) રમણલાલ મગનલાલ મોદી (૩૮ - ગુજરાત)
૫૨) મદનમોહન ચતુર્વેદી (૨૭ - રાજસ્થાન)
૫૩) હરિલાલ મહિમૂત્રા (૨૭ - મહારાષ્ટ્ર)
૫૪) મોતીબાસ દાસ (૨૦ - ઓરિસ્સા)
૫૫) હરિદાસ મઝુમદાર (૨૫ - ગુજરાત)
૫૬) આનંદ હિંગોરીણી (૨૪ - સિંધ)
૫૭) મહાદેવ માર્તંડ (૧૮ - કર્ણાટક)
૫૮) જયંતીપ્રસાદ (૩૦ - સંયુક્ત પ્રાંત)
૫૯) હરીપ્રસાદ (૨૦ - સંયુક્ત પ્રાંત)
૬૦) અનુરાગ નારાયણ સિંહા (૨૦ - બિહાર)
૬૧) કેશવ ચિત્રે (૨૫ - મહારાષ્ટ્ર)
૬૨) અંબાલાલ શંકરભાઈ પટેલ (૩૦ - ગુજરાત)
૬૩) વિષ્ણુ પંત (૨૫ - મહારાષ્ટ્ર)
૬૪) પ્રેમરાજ (૩૫ - પંજાબ)
૬૫) દુર્ગેશચંદ્ર દાસ (૪૪ - બંગાળ)
૬૬) માધવલાલ શાહ (૨૭ - ગુજરાત)
૬૭) જ્યોતિરામ (૩૦ - સંયુક્ત પ્રાંત)
૬૮) સૂરજભાણ (૩૪ - પંજાબ)
૬૯) ભૈરવ દત્ત (૨૫ - સંયુક્ત પ્રાંત)
૭૦) લાલજી પરમાર (૨૫ - ગુજરાત)
૭૧) રતનજી બોરીઆ (૧૮ - ગુજરાત)
૭૨) વિષ્ણુ શર્મા (૩૦ - મહારાષ્ટ્ર)
૭૩) ચિંતામણી શાસ્ત્રી (૪૦ - મહારાષ્ટ્ર)
૭૪) નારાયણ દત્ત (૨૪ - રાજસ્થાન)
૭૫) મણિલાલ મોહનદાસ ગાંધી (૩૮ - ગુજરાત)
૭૬) સુરેન્દ્ર (૩૦ - સંયુક્ત પ્રાંત)
૭૭) હરિક્રિષ્ણા મોહોની (૪૨- મહારાષ્ટ્ર
૭૮) પૂરાતન બૂચ (૨૫ - ગુજરાત
૭૯) ખડગ બહાદુરસિંઘ ગીરી (૨૫ - નેપાળ)
૮૦) શ્રી જગત નારાયણ (૫૦ - ઉત્તર પ્રદેશ)
