દીપાવલી અને નૂતન વર્ષના શુભ મુહૂર્ત

દીપાવલી અને નૂતન વર્ષના શુભ મુ...

દિપાવલીના શુભ મૂહુર્તો...

દિપાવલીના શુભ મૂહુર્તો...

• વાઘ બારસ •

તા. ૧ નવેમ્બર - આસો વદ ૧૧-૧૨ - સોમવાર
રમા એકાદશી તથા વાઘ બારસ
(બપોરે ૧૩-૨૨ સુધી એકાદશી તિથિ રહેશે ત્યારબાદ વાઘ બારસ)
અભિજિત મુહૂર્ત બપોરે ૧૧-૫૯થી ૧૨-૪૪
વિજય મુહૂર્ત બપોરે ૧૪-૧૫થી ૧૫-૦૦
ગોધૂલી મુહૂર્ત ૧૭-૪૯થી ૧૮-૧૩
(રાહુ કાળ સમય સવારે ૮-૦૭થી ૯-૩૨માં કોઈ શુભકાર્ય કરવું નહીં)
• ધનતેરસ •
તા. ૨ નવેમ્બર, આસો વદ ૧૨-૧૩ - મંગળવાર
(૧૧-૩૧ સુધી બારસ ત્યારબાદ તેરસ ગણવી)
ધન ધોવાનું ચોઘડિયા મુહૂર્ત
૧૧-૩૨થી ૧૩-૪૬ લાભ અને અમૃત
૧૯-૩૫થી ૨૧-૧૦ શુભ
૧૧-૫૯થી ૧૨-૪૪ અભિજિત મુહૂર્ત
૧૪-૧૪થી ૧૫-૦૦ વિજય મુહૂર્ત
૧૭-૪૯થી ૧૮-૧૩ ગોધૂલી મુહૂર્ત
(રાહુ કાળ ૧૫-૧૦થી ૧૬-૩૫ના સમયમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં)
• કાળી ચૌદસ •
તા. ૩ નવેમ્બર, આસો વદ ૧૩-૧૪ - બુધવાર
(કાળી ચૌદસ, દીપદાન, શિવરાત્રી -
ચતુદર્શી ક્ષય)
સવારે ૯-૦૨ બાદ ચૌદસ ગણવી
કાળી ચૌદસ રાત્રિ પૂજન માટે મુહૂર્ત
નિશિતા મુહૂર્ત
(રાત્રે) ૨૩-૫૬થી ૨૪-૪૭ (સર્વશ્રેષ્ઠ મુહૂર્ત)
• દિવાળી, ચોપડા પૂજન, શારદા પૂજન •
તા. ૪ નવેમ્બર, આસો વદ અમાસ - ગુરુવાર
(સવારે ૭-૪૨ બાદ સ્વાતિ નક્ષત્ર)
ચોપડા ખરીદવા, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટેનું ચોઘડિયા મુહૂર્ત
૧૦-૫૮થી ૧૨-૨૨ – ચલ
૧૨-૨૨થી ૧૩-૪૫ – લાભ
૧૬-૩૪થી ૧૭-૫૮ – શુભ
૧૭-૫૮થી ૧૯-૩૪ – અમૃત
અભિજિત મુહૂર્ત ૧૧-૫૯થી ૧૨-૪૪
વિજય મુહૂર્ત ૧૪-૧૪થી ૧૪-૫૯
(રાહુ કાળ ૧૩-૪૬થી ૧૫-૧૯ના સમયમાં કોઈ શુભકાર્ય કરવું નહીં)

• બેસતું વર્ષ – નૂતન વર્ષ •
તા. ૫ નવેમ્બર, કારતક સુદ ૧ - શુક્રવાર
બેસતું વર્ષ
(વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ)
દુકાન-પેઢી ખોલવાના ચોઘડીયા મુહૂર્ત
૦૬-૪૬થી ૮-૧૦ ચલ
૦૮-૧૦થી ૦૯-૩૪ લાભ
૦૯-૩૪થી ૧૦-૫૭ અમૃત
૧૨-૨૩થી ૧૩-૪૬ શુભ
અભિજિત મુહૂર્ત – ૧૧-૫૯થી ૧૨-૨૧
વિજય મુહૂર્ત – ૧૪-૧૪થી ૧૪-૫૯
(રાહુ કાળ ૧૦-૫૮થી ૧૨-૨૨ના સમયમાં કોઈ શુભકાર્ય કરવું નહીં)
• ભાઈ બીજ •
તા. ૬ નવેમ્બર, કારતક સુદ ૨ - શનિવાર
ભાઈબીજ, યમ દ્વિતિયા
• લાભ પાંચમ – જ્ઞાન પંચમી •
તા. ૯ નવેમ્બર, કારતક સુદ પ - મંગળવાર
દુકાન-પેઢી ખોલવાનું ચોઘડીયા મુહૂર્ત
૦૯-૩૫થી ૧૦-૫૯ ચલ
૧૦-૫૯થી ૧૨-૨૨ લાભ
૧૨-૨૨થી ૧૩-૪૫ અમૃત
અભિજિત મુહૂર્ત ૧૧-૫૯થી ૧૨-૪૪
(રાહુ કાળ ૧૫-૦૯થી ૧૬-૩૨ના સમયમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં.)

દીપાવલી અને નૂતન વર્ષના શુભ મુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.