HBCઃ બિઝનેસ કોમ્યુનિટીની સેવાના દસકાની ઉજવણી

નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી.
નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી. HBCનું સભ્યપદ ધરાવતી 40થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ આ ઉજવણીમાં સામેલ થઇ હતી
