LCUK દ્વારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સતીષભાઇ વિઠ્ઠલાણીનો સન્માન સમારંભ

LCUK દ્વારા ઇન્ટરનેશનલ પ્રેસિડે

લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગડમ (LCUK) દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સતીષભાઈનો મુખ્ય સંદેશ યુવાનો અને મહિલાઓને વધારે સશક્ત બનાવવાનો હતો. તેમણે કહ્યું કે તેઓ વિશ્વભરમાં લોહાણાઓ વચ્ચે નેટવર્કિંગને મજબૂત કરવા પર કામ કરી રહ્યાાં છે. 

(ફોટો 2) LCUK દ્વારા આયોજિત કાર્યક્રમમાં (ખુરશી પર બેઠેલા મહાનુભાવો - ડાબેથી) પ્રકાશ મોદી - ઉપપ્રમુખ, સતીષભાઈ વિઠ્ઠલાણી - LMP પ્રમુખ, ભરતભાઈ સોઢા - પ્રમુખ LCUK, અશોક રાચ્છ - ઉપપ્રમુખ LCUK અને (પાછળની હરોળમાં) પન્ના રાજા - ટ્રસ્ટી, સુનિલભાઈ મજીઠીયા - પૂર્વ પ્રમુખ, નરેન્દ્ર પોપટ - પ્રમુખ ઈસ્ટ લંડન, ઈન્દિરાબેન - પ્રમુખ બર્મિંગહામ, દિનેશ સોનછત્રા - LCNL પ્રમુખ, અજય ગણાત્રા - સાઉથ લંડનના સભ્ય.

LCUK દ્વારા ઇન્ટરનેશનલ પ્રેસિડે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.