LCUKના સ્પેશિયલ ડિનર ઈવેન્ટમાં LIBF એક્સ્પો 2026ની જાહેરાત કરાઈ

LCUKના સ્પેશિયલ ડિનર ઈવેન્ટમાં LIBF એક્સ્પો 2026ની જાહેરાત કરાઈ

લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર  10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત અને પ્રમોશન કરવા સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું હતું. ત્રિદિવસીય સીમાચિહ્ન ઈન્ટરનેશનલ બિઝનેસ એક્ઝિબિશન મુંબઈ, BKCના પ્રતિષ્ઠિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે  30  જાન્યુઆરીથી  1 ફેબ્રુઆરી 2026  દરમિયાન યોજાનાર છે.

લંડનઃ લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર 10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત અને પ્રમોશન કરવા સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું હતું. ત્રિદિવસીય સીમાચિહ્ન ઈન્ટરનેશનલ બિઝનેસ એક્ઝિબિશન મુંબઈ, BKCના પ્રતિષ્ઠિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનાર છે.

LIBF એક્સ્પો 2026નો હેતુ નવા બિઝનેસ સંપર્કો અને ગ્લોબલ તકોને વિકસાવવા વિશ્વભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ્સ, ઈન્વેસ્ટર્સ અને ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓને એક સાથે લાવવાનો છે. આ ડિનરના ભાગરૂપે શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ અને LIBFના ચેરમેન સતીષભાઈ વિઠલાણીએ આ મેગા ઈવેન્ટ વિશે રજૂઆત કરી હતી અને યુકે લોહાણા કોમ્યુનિટી સાથે મળીને આગામી એક્સ્પો સંબંધિત કોઈ પણ પ્રશ્નોના ઉત્તર પૂરા પાડ્યા હતા.

( વિસ્તૃત અહેવાલ વાંચો આગામી અંકમાં)

LCUKના સ્પેશિયલ ડિનર ઈવેન્ટમાં LIBF એક્સ્પો 2026ની જાહેરાત કરાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.