અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુકેનો વાર્ષિક સમારોહ

અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુકે

ગયા રવિવારે (૨૮ મે)ના રોજ લેસ્ટર ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુ.કે.નું વાર્ષિક સંમેલન યોજાયું હતું. 

ગયા રવિવારે (૨૮ મે)ના રોજ લેસ્ટર ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુ.કે.નું વાર્ષિક સંમેલન યોજાયું હતું. લંડન સ્થિત ડો. દિલીપભાઇ અમીનની પ્રેસિડેન્ટ હેઠળ યોજાયેલા આ ૪૦મા સમારોહમાં ૭૦થી વધુ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. લેસ્ટરસ્થિત ડો.  ઘનશ્યામભાઇ (જીમ)પટેલે પીપલ સેન્ટર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વોઇસ ઓફ રફી બંકીમ પાઠકના ફિલ્મી ગીતો સાથે સૌએ મનોરંજન માણ્યું હતું.

અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુકે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.