અમદાવાદમાં મણિનગર ગાદી સંસ્થાનમાં હિંડોળા ઉત્સવ

અમદાવાદ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સદગુરુ શાસ્ત્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, રંગબેરંગી સુગંધીમાન પુષ્ય તેમ જ તુલસીના હિંડોળે ભગવાનના ઝૂલાવાયા હતા. પર્યાવરણનું જતન થાય તે થીમ પર હિંડોળા સંતવૃંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
