આપણા અતિથિ: મોહનભાઈ પરમાર

આપણા અતિથિ: મોહનભાઈ પરમાર...

જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર તા. ૭ સપ્ટેમ્બરથી યુકેની મુલાકાતે સેવા પ્રવૃત્તિ માટે પધારી રહ્યા છે. તેઅો આગામી તા. ૭ ઓક્ટોબર ૨૦૧૬ સુધી યુકેમાં રોકાશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સેવાભાવી સેવક મોહનભાઈ પરમાર મેઘપૂર (જોડીયા તાલુકા) ગર્લ્સ હોસ્ટેલના પ્રેસીડન્ટ, જોડીયા તાલુકા કોંગ્રેસ કમીટીના પ્રેસીડન્ટ તેમજ ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો. અોપરેટીવ લિમિટેડના સભ્ય તરીકે પણ સેવાઅો આપે છે. જોડીયા તાલુકાના બોડકા ગામના વતની મોહનભાઈ પરમાર શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના આગેવાન છે અને જોડીયા તાલુકાના સૌથી મોટા ખેડૂત ગણાય છે. તેઅો શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિની સમુહ લગ્ન સમિતિના ૧૦ વર્ષ સુધી ચેરમેન હતા. તેઅો ગુજરાત સમાચારના એડવર્ટાઇઝિંગ મેનેજર શ્રી કિશોરભાઇ પરમારના મિત્ર છે

સંપર્ક: ભરતભાઈ પરમાર 07417 398 302.

આપણા અતિથિ: મોહનભાઈ પરમાર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.