કરમસદ સમાજ યુકેનો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ

કરમસદ સમાજ યુકેનો વાર્ષિક મિલ

કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે. 

લંડનઃ કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે. મનોરંજક કાર્યક્રમો સાથે યોજનારા આ પ્રસંગે હાજરી આપવા દીકરીઓ અને બહેનો સાથે પરિવારસહ હાજરી આપવા કરમસદવાસીઓને આમંત્રણ છે. સંસ્થાના આયોજનો વિશેની જાણકારી ઘરેબેઠાં મેળવવા માટે આપનું નામ, પોસ્ટ કોડ સાથે પૂરું સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સહિતની માહિતી ઇમેઇલ આઇડી [email protected] પર મોકલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ - ફોનઃ 079 5645 8872 અથવા જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.co.uk

કરમસદ સમાજ યુકેનો વાર્ષિક મિલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.