કેન્યાનો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો સ્પેશિયલ દિવાળી ઓફર

કેન્યાનો ટ્રોપિકલ હીટ બ્રાન્

કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો સ્પેશિયલ દિવાળી ઓફરનો લાભ. 

કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો સ્પેશિયલ દિવાળી ઓફરનો લાભ. ફ્રી હોમ ડિલિવરી. પ્રિમિયમ કેન્યન ચેવડાની સુગર ફ્રી, ચીલી લેમન, ઓરિજિનલ, હોટ, મસાલા અને એસોર્ટેડ એમ પાંચ ફ્લેવરના ૩૪૦ ગ્રામના પાંચ પેકેટ મેળવો માત્ર £15.99માં. આ રકમમાં ડિલિવરી ચાર્જીસ પણ સામેલ છે. ખૂબ સ્વાદિષ્ટ અને મોંમાં પાણી લાવે તેવા ટ્રોપિકલ હીટના ચેવડા બને છે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી. આ ચેવડો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે સ્વીટ કેન્યન પોટેટો. દરેક ફ્લેવરનો ચેવડો ગ્લૂટન ફ્રી અને ટ્રાન્સફેટ ફ્રી છે. વળી આ ચેવડાની વિશેષતા એ છે કે તેમાં અન્ય ચેવડાની સરખામણીમાં ખૂબ ઓછું તેલ રહે છે. ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો લાંબા સમય સુધી તાજો રહે તે માટે તે ફોઈલ પેકિંગમાં વેચાય છે. દિવાળીના તહેવારો માટે સ્પેશિયલ ફ્રી ગિફ્ટ્સ અને ગીવ અવે પેકિંગમાં પણ ચેવડો ઉપલબ્ધ છે. આપના દરેક ઓર્ડર પર કેન્યાના જરૂરતમંદોને નાસ્તાના દસ પેકેટનું ડોનેશન કરવામાં આવે છે. અત્યારે જ ઓનલાઈન ઓર્ડર નોંધાવો.
વધુ વિગત માટે જુઓ વેબસાઈટ www.tropicalheatgroup.com/uk

કેન્યાનો ટ્રોપિકલ હીટ બ્રાન્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.