ગુજરાત સમાચાર - Asian Voice સાથે વર્ષોજૂનો નાતો

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી

ગુજરાત સમાચાર - Asian Voice સાથે વર્ષોજૂનો નાતો 

ગુજરાત સમાચાર પ્રકાશનને 53મા જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન... અને હજુ ઘણા જન્મદિવસ આ જ રીતે રંગેચંગે સફળતાપૂર્વક ઉજવતા રહો તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ. અમે ઘણા વર્ષોથી આપના બન્ને સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને Asian Voice ખૂબ રસપૂર્વક વાંચતા રહ્યા છીએ. મારા પતિ શ્રી નગીનદાર ખજુરિયા તો વિવિધ સાંપ્રત તેમજ અન્ય વિષયો પર સંશોધનાત્મક પત્રો લખીને નિયમિત યોગદાન આપતા હતા. - સીમા ખજુરિયા

ગુજરાત સમાચાર - Asian Voice સાથે વર્ષોજૂનો નાતો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.