ચેરિટી ‘વેલ ફોર આફ્રિકા’ દ્વારા ડિનરનું આયોજન

યુગાન્ડામાં કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે નાણાભંડોળ એકત્ર કરતી વેલ ઓફ ગ્લેમોર્ગનની ચેરિટી ‘વેલ ફોર આફ્રિકા’ના મિત્રો અને સમર્થકો માટે ૨૧ ઓક્ટોબર, ગુરુવારે ડિુનરનું આયોજન કરાયું હતું. આ ચેરિટી રાષ્ટ્રવ્યાપી વેલ્સ અને આફ્રિકા પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. વેલ ફોર આફ્રિકા ચેરિટી યુગાન્ડામાં વિવિધ આઈ કેમ્પ્સ, તબીબી સારવાર અને સર્જરી, વેલ ઓફ ગ્લેમોર્ગનની UWC એટલાન્ટિક કોલેજમાં યુગાન્ડન વિદ્યાર્થીઓને સપોર્ટ સહિતની કામગીરી બજાવે છે. આ ડિનરમાં કાર્ડિફ અને વેલની મેડિકલ કોમ્યુનિટીના ઘણા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીરમાં (ડાબેથી) રેવ, એલેડ એડવર્ડ્સ OBE, Cytun ના ચીફ એક્ઝિક્યુટિવ, BAPIO Walesના ચેર પ્રોફેસર કેશવ સિંઘલ MBE, બેરીના મેયર સ્ટિફન વિલિયમ, વેલ ઓફ ગ્લેમોર્ગનના મેયર જયને નોર્મન, વેલ ફોર આફ્રિકા ચેરિટીના ચેર ડો. પીટર ડિક્સન MBE, વેલ ફોર આફ્રિકા ચેરિટીના ટ્રસ્ટી પ્રોફેસર હસમુખ શાહ BEM, MS ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ માર્ક ડ્રેકફોર્ડ, MS પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ કાર્વીન જોન્સ, MS મિનિસ્ટર ફોર સોશિયલ જસ્ટિસ જેન હટ અને MS ડેપ્યુટી મિનિસ્ટર ફોર સોશિયલ સર્વિસીસ જૂલી મોર્ગન દૃષ્ટિગોચર થાય છે.