જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.
જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું. માનસરોવરના પૂજન માટે ભારતમાંથી એક હજાર તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરાયું હતું. માનસરોવરના દિવ્ય પૂજન બાદ સર્વે ભક્તજનોને હનુમાન ચાલીસા, આરતી અને સ્તૃતિ કરીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
