દિગંત સોમપુરા પ્રદેશ ભાજપના વિદેશ સંપર્ક સંયોજક નીમાયા

દિગંત સોમપુરા પ્રદેશ ભાજપના વ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષના વિદેશ સંપર્ક વિભાગના સંયોજક તરીકે શ્રી દિગંતભાઈ સોમપુરા સહિત ચાર વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. શ્રી સોમપુરા હાલ ન્યૂ ઈન્ડિયા ટાઈમ્સ ગ્રૂપ અમેરિકાને કન્સલ્ટિંગ એડિટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નોન રેસિડેન્ટ્સ ગુજરાતી સેન્ટર/કમિટીના માનદ ચેરમેન છે.

આ ઉપરાંત તેઓ વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી તરીકે કાર્યરત છે. શ્રી સોમપુરા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ફોરેન ટ્રેડ કમિટીના અને ખ્યાતિ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટિગ્રેટેડ લોની ગવર્નિંગ કાઉન્સિલ બોડીના સભ્ય છે. તેમણે SVUM ૨૦૧૮ ઈન્ટરનેશનલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ રિલેશન્સ એડવાઈઝર તરીકે તેમજ અમેરિકામાં જ્યોર્જિયાના એટલાન્ટાના વર્લ્ડ પીસ સેન્ટર ખાતે એડવાઈઝર તરીકે પોતાની સેવા આપી છે. શ્રી સોમપુરા અગાઉ બ્રિટિશ હાઈ કમિશન, ગુજરાતના પોલિટિકલ ઈકોનોમિક એડવાઈઝર પણ રહી ચૂક્યા છે.

દિગંત સોમપુરા પ્રદેશ ભાજપના વ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.