દુબઇમાં બીએપીએસ મંદિર 18 ફેબ્રુઆરીએ ખુલ્લું મુકાશે

દુબઇમાં બીએપીએસ મંદિર 18 ફેબ્ર

મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. 

અમદાવાદ: મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. મંદિરનું કાર્ય 80 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અબુધાબીમાં આકાર લઇ રહેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના આ ભવ્યાતિભવ્ય મંદિરનું કામ 80 ટકા પૂર્ણ થઇ ગયું છે. મંદિરના દ્વાર 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો માટે ખુલ્લા મૂકાઇ જશે. 

દુબઇમાં બીએપીએસ મંદિર 18 ફેબ્ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.