ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અન...

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું. આ ટ્રેડ શોમાં 50 ટ્રેડ સપ્લાયર્સ અને 150થી વધુ રિટેલર્સે હાજરી આપીને ટ્રેડ શોની સફળતાને ચાર ચાંદ લગાવ્યા હતા. NFRN નોર્થ લંડનનો આગામી ટ્રેડ શો નવેમ્બર 2024માં યોજાશે. 

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.