નૈવાસા હિન્દુ મંદિરે રામનવમીની ઉજવણી

કેન્યામાં નૈવાસા હિન્દુ મંદિર ખાતે 26 માર્ચના રોજ રામનવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
કેન્યામાં નૈવાસા હિન્દુ મંદિર ખાતે 26 માર્ચના રોજ રામનવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને રામલલ્લાને પારણે ઝૂલાવ્યા હતા.
