ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રાધાકૃષ્ણ મંદિરનો 25મો પાટોત્સવઃ પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રાધ...

ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે. 

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ પૂર્વે 5થી 11 જૂન દરમિયાન રાધાકૃષ્ણ મંદિરના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ભાગવતાચાર્ય પ.પૂ. ‘ભાઇશ્રી’ રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. ન્યૂઝીલેન્ડમાં વિશાળ સંખ્યામાં વસતા ગુજરાતી સમુદાયમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રાધ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.